નીચે દર્શાવેલ આકૃતિને ધ્યાનમાં લો. $150\,\Omega$ અવરોધ ધરાવતું વોલ્ટમીટર $A$ અને $B$ ની વચ્ચે જોડવામાં આવે છે. વોલ્ટમીટર દ્વારા માપવામાં આવતો $B$ અને $C$ વચ્ચેનો પોટેન્શિયલ ડ્રોપ (સ્થિતિમાનનો તફાવત) $...........\,V$ છે.

  • A
    $29$
  • B
    $27$
  • C
    $31$
  • D
    $30$

Explore More

Similar Questions

$150 \ \Omega$ અવરોધ ધરાવતું વોલ્ટમીટર $3 \ V$ ના e.m.f. ધરાવતા કોષ સાથે જોડવામાં આવે છે,ત્યારે તે $2.5 \ V$ વાંચે છે. કોષનો આંતરિક અવરોધ કેટલો હશે ($\Omega$ માં)?

આપેલ પરિપથમાં,$6\,\Omega$ ના અવરોધમાં ઉત્પન્ન થતો પાવર $6\,W$ છે. $4\,\Omega$ ના અવરોધમાં ઉત્પન્ન થતો પાવર .............. $W$ છે.

નીચે દર્શાવેલ નેટવર્ક માટે, $V_{B} - V_{A}$ નું મૂલ્ય . . . . . . $V$ છે.

આપેલ પરિપથમાં,કોષનો આંતરિક અવરોધ શૂન્ય છે. જો કી $(K)$ ખુલ્લી અને બંધ હોય ત્યારે એમીટરના રીડિંગ અનુક્રમે $i_1$ અને $i_2$ હોય,તો $i_1: i_2=$

$2\, \Omega$ ના ત્રણ અવરોધોને ત્રિકોણાકારમાં જોડવામાં આવે છે. કોઈપણ બે શિરોબિંદુઓ વચ્ચેનો અવરોધ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo